આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]
  • A

    " મેચ રમાશે નહીં અને વાતાવરણ સારું નહીં હોય અને મેદાન ભીનું હોય."

  • B

    જો  મેચ રમાશે નહીં તો  વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય.

  • C

    " મેચ રમાશે નહીં અથવા વાતાવરણ સારું  હોય અને મેદાન ભીનું નહી હોય."

  • D

    " મેચ રમાશે અને વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય."

Similar Questions

આપેલ પૈકી ક્યૂ વિધાન નિત્ય સત્ય છે ?

  • [JEE MAIN 2020]

નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2022]

"જો $x \in  A$ અથવા $x \in  B$ તો $x \in  A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.

વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow  (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?

જો $(p \vee \sim r) \rightarrow (q \wedge  r)$ વિધાન ખોટું હોય અને વિધાન $q$ સાચું હોય તો વિધાન $p$ કેવું હોય ?